સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? ઈન્સેટ સ્પુટનિક કાર્બન આર્યભટ્ટ ઈન્સેટ સ્પુટનિક કાર્બન આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા નવ મિનિટ સવા પાંચ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા નવ મિનિટ સવા પાંચ મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ? કૃષિ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? મૂળા ગાજર બીટ વડવાઈ મૂળા ગાજર બીટ વડવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP