સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. લીવર હાડકાં સ્નાયુ કિડની લીવર હાડકાં સ્નાયુ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સલામતી માટેનો ફ્યુઝ ___ માં મૂકવામાં આવે છે. લાઈન (ફેઈઝ) ન્યુટ્રલ વાયર લાઈન ન્યુટ્રલ અર્થિંગ વાયર લાઈન (ફેઈઝ) ન્યુટ્રલ વાયર લાઈન ન્યુટ્રલ અર્થિંગ વાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? કીડની કમળા ફેફસા હૃદયના કીડની કમળા ફેફસા હૃદયના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય દૂર સંવેદન કેન્દ્ર ભારતમાં કયા સ્થળે આવેલ છે ? બેંગલોર અમદાવાદ ભોપાલ દહેરાદૂન બેંગલોર અમદાવાદ ભોપાલ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 12 72 76 106 12 72 76 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીને 4° સે.થી 0° સે. સુધી ઠંડુ પાડતા... કદ વધે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP