• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતના જિલ્લા (District of Gujarat)

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચેનામાંથી કયા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીઓની છે ?

નર્મદા
ડાંગ
અમરેલી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
ખેડા
બનાસકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ?

દાહોદ
સાબરકાંઠા
છોટાઉદેપુર
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચેના પૈકી કોણ અલગ પડે છે ?

બોટાદ
મોરબી
મોડાસા
મહીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

મહીસાગર
નર્મદા
સાબરકાંઠા
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર ક્યાં શહેરમાં બનાવવામાં આવ્યું છે ?

અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતના જિલ્લા (District of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સંધિ (Conjunction) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારતની ભૂગોળ (Geography of India) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનો ઈતિહાસ (History of the world) ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US