સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો. નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? સ્ટ્રેટોસ્ફીયર થર્મોસ્ફિયર ટ્રોપોસ્ફીયર મેસોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર થર્મોસ્ફિયર ટ્રોપોસ્ફીયર મેસોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ? વિટામીન - એ વિટામિન - કે વિટામીન - સી વિટામિન - ડી વિટામીન - એ વિટામિન - કે વિટામીન - સી વિટામિન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોબાલ્ટ કોપર નિકલ ફેરસ કોબાલ્ટ કોપર નિકલ ફેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામીન - ડી વિટામીન - કે બી સમૂહના વિટામીન વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - કે બી સમૂહના વિટામીન વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP