સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી ? ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? ગ્રેફાઈટ સિલિકોન સોડિયમ કોલસો ગ્રેફાઈટ સિલિકોન સોડિયમ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? લીવર ત્વચા આંખ કિડની લીવર ત્વચા આંખ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? એરિસ્ટોટલ પ્લેટો આર્કિમીડીઝ યુક્લીડ એરિસ્ટોટલ પ્લેટો આર્કિમીડીઝ યુક્લીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? પેપસ્મિયર વિડાલ કસોટી વેસ્ટર્ન બ્લોટ એલિઝાટેસ્ટ પેપસ્મિયર વિડાલ કસોટી વેસ્ટર્ન બ્લોટ એલિઝાટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP