સામાન્ય વિજ્ઞાન (General Science) સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે... ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? ઘી / તેલ અનાજ અને કંદમૂળ ખાંડ / ગોળ આપેલ તમામ ઘી / તેલ અનાજ અને કંદમૂળ ખાંડ / ગોળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? બાષ્પીભવન જળચક્ર જળસંચય ઘનીભવન બાષ્પીભવન જળચક્ર જળસંચય ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ઉપગ્રહ લઘુગ્રહ ધૂમકેતુ ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? દ્રાક્ષ ઘંટોડી આદુ બોગનવેલ દ્રાક્ષ ઘંટોડી આદુ બોગનવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? એકેય નહિં સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ એકેય નહિં સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP