ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? મૃદુલા સારાભાઈ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ પુષ્પાબહેન મહેતા મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને ઈલા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષે ગોધરામાં રાજકીય પરિષદ મળી ? 1917 1916 1915 1920 1917 1916 1915 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? વડોદરા ભાવનગર જુનાગઢ ગોંડલ વડોદરા ભાવનગર જુનાગઢ ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક ધરાસેના -II દ્રોણાસિંહમા ધ્રુવાસેના -I સેનાપતિ ભટ્ટાર્ક ધરાસેના -II દ્રોણાસિંહમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? વુલેસ્ટોનાઈટ બેન્ટોનાઈટ કેલ્સાઈટ ગ્રેફાઈટ વુલેસ્ટોનાઈટ બેન્ટોનાઈટ કેલ્સાઈટ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP