સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લંબાઈના માપન એકમોમાં નીચેનું કોણ અસંગત છે ? ફૂટ માઈલ મીટર લિટર ફૂટ માઈલ મીટર લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ? ટીશ્યુકલ્ચર એપીકલ્ચર ટેક્સીડરમી સીલ્વીકલ્ચર ટીશ્યુકલ્ચર એપીકલ્ચર ટેક્સીડરમી સીલ્વીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ઓટોગ્રાફ એનાટોમી ઓટોસિજન ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? લોખંડ તાંબુ સિલ્વર એલ્યુમિનિયમ લોખંડ તાંબુ સિલ્વર એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? થાઈરોક્સિન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન ઈન્સ્યુલીન થાઈરોક્સિન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન ઈન્સ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP