સામાન્ય વિજ્ઞાન (General Science)
હવામાં પ્રસરેલ સલ્ફ્યુરિક એસિડ વરસાદી પાણી સાથે ભળી જવાથી સૌથી વધારે હાની કોને પહોંચાડે છે ?

આરસની ઇમારતો
લાકડાના મકાનોને
માટીના ઘરોને
ઈંટોના મકાનોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે ?

હૂકનો નિયમ
ઓહમનો નિયમ
ન્યુટનનો નિયમ
આર્કિમીડીઝનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP