સામાન્ય વિજ્ઞાન (General Science) એક ફેધમ = ___ 100 સે.મી. 6 મીટર 6 ફુટ 60 ફુટ 100 સે.મી. 6 મીટર 6 ફુટ 60 ફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? પરમાણુ સંયોજન તત્વ મિશ્રણ પરમાણુ સંયોજન તત્વ મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા ? જહોન એફ એન્ડર્સ એડવર્ડ જેનર લુઈ પાશ્વર જેનાઈ ઈ. સોલ્ડ જહોન એફ એન્ડર્સ એડવર્ડ જેનર લુઈ પાશ્વર જેનાઈ ઈ. સોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે ? AB A O B AB A O B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ? પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ર્ચિમ પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ર્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP