સામાન્ય વિજ્ઞાન (General Science)
લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ?

હાઈડ્રોજન પેરોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ
નાઈટ્રસ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ?

વેસ્ટર્ન બ્લોટ
વિડાલ કસોટી
પેપસ્મિયર
એલિઝાટેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP