સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પરોપજીવી નથી ? ટિક જૂ માખી મચ્છર ટિક જૂ માખી મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? વિરાટ વિક્રમ બાહુબલી પ્રજ્ઞાન વિરાટ વિક્રમ બાહુબલી પ્રજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? મગર કાચબો ઉરાંગઉટાંગ હાથી મગર કાચબો ઉરાંગઉટાંગ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. લ્યુમન્સ મીટર્સ ન્યુટન ડાયોપ્ટર લ્યુમન્સ મીટર્સ ન્યુટન ડાયોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP