સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? CH4 C2H6 C3H8 C4H10 CH4 C2H6 C3H8 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શનિ શુક્ર બુધ ગુરુ શનિ શુક્ર બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? કાલૅ માર્ક્સ આઈન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર કાલૅ માર્ક્સ આઈન્સ્ટાઈન ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી ? ડૉ. કે. કસ્તુરીરંગન ડૉ. આર. એ. માશેલકર ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી ડૉ. બી.કે. ગાઈરોલાં ડૉ. કે. કસ્તુરીરંગન ડૉ. આર. એ. માશેલકર ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી ડૉ. બી.કે. ગાઈરોલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? સ્ટ્રેટોસ્ફીયર ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર મેસોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર મેસોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP