પંચાયતી રાજ (Panchayati Raj) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? આપેલ તમામ પંચાયતોની બેઠકો પંચાયતની સમિતિની બેઠકો ગ્રામ સભાઓ આપેલ તમામ પંચાયતોની બેઠકો પંચાયતની સમિતિની બેઠકો ગ્રામ સભાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયત પોતાની હફૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે ક્યા કાર્યો કરી શકશે ? આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ઉપરોક્ત તમામ કાર્યો કરશે માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? તલાટી-કમ-મંત્રી સરપંચ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તલાટી-કમ-મંત્રી સરપંચ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ? એક અઠવાડિયું પંદર દિવસ બે અઠવાડિયા ચાર અઠવાડિયા એક અઠવાડિયું પંદર દિવસ બે અઠવાડિયા ચાર અઠવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતીરાજ વ્યવસ્થાનો અમલ ___ થી શરૂ કરવામાં આવ્યો. 1લી એપ્રિલ, 1963 1લી ફેબ્રુઆરી, 1962 1લી માર્ચ, 1963 1લી જાન્યુઆરી, 1962 1લી એપ્રિલ, 1963 1લી ફેબ્રુઆરી, 1962 1લી માર્ચ, 1963 1લી જાન્યુઆરી, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? આંતરિક રસ્તા સ્ટ્રીટ લાઈટ સોલાર લાઈટ હાટ બજાર આંતરિક રસ્તા સ્ટ્રીટ લાઈટ સોલાર લાઈટ હાટ બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP