સામાન્ય વિજ્ઞાન (General Science) રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ? રોબર્ટ વૉટ્સન ટેલર અને યંગ હેનરી ટેલર આપેલ પૈકી એક પણ નહીં રોબર્ટ વૉટ્સન ટેલર અને યંગ હેનરી ટેલર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? જુલ ઓહમ ડેસિબલ હર્ટઝ જુલ ઓહમ ડેસિબલ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? વિભાજન વક્રીભવન શોષણ પરાવર્તન વિભાજન વક્રીભવન શોષણ પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન બાહુબલી વિરાટ વિક્રમ પ્રજ્ઞાન બાહુબલી વિરાટ વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફોર્માલ્ડિહાઈડ સંયોજનમાં કયો ક્રિયાશીલ સમૂહનો ઉપયોગ થયેલો છે ? > C = O - COOH - OH - CHO > C = O - COOH - OH - CHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવલા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP