સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ?

સેન્ડ કલ્ચર
વોટર કલ્ચર
આપેલ તમામ
ગ્રેવલ કલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એમોનિયમ સાયનેટને ગરમ કરીને યુરિયાના સંયોજન બનાવનાર કોણ હતા ?

મેન્ડેલિફ
હિલેઈર
મારિન રાઉલે
ફ્રેડરિક વ્હોલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP