પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા આપેલ માંથી કોઈ નહી વિધાનસભા અને સંસદસભા જેવો મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવા આપેલ માંથી કોઈ નહી વિધાનસભા અને સંસદસભા જેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે ગાંધીજી બળવંતરાય મહેતા જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ગાંધીજી બળવંતરાય મહેતા જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી....... પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પ્રત્યક્ષ રીતે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે' આ વિધાન કોણે કહ્યું છે ? અન્ના હજારે મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે ઝીણાભાઈ દરજી અન્ના હજારે મહાત્મા ગાંધી સુરિન્દરકુમાર ડે ઝીણાભાઈ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002માં 'ફરજ' ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -3 પ્રકરણ -1 પ્રકરણ -2 પ્રકરણ -4 પ્રકરણ -3 પ્રકરણ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ? 73માં બંધારણીય સુધારા અધિનિયમ 74માં બંધારણીય સુધારા અધિનિયમ સી.એચ. હનુમંત રાવ સમિતિ દાંતેવાલા સમિતિ 73માં બંધારણીય સુધારા અધિનિયમ 74માં બંધારણીય સુધારા અધિનિયમ સી.એચ. હનુમંત રાવ સમિતિ દાંતેવાલા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP