સામાન્ય વિજ્ઞાન (General Science)
કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ?

એસિટીક એસિડ
નાઈટ્રિક એસિડ
સાઈટ્રિક એસિડ
ઓકઝેલિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ?

ઇથેન
આમાંનું એકેય નહીં
મરકેપ્ટન
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્માવહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્મા નિર્ગમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે...

શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી
શરીરમાં પાણીનો ભરાવો થવાથી
બાળક જો તંદુરસ્ત હોય તો
શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP