સામાન્ય વિજ્ઞાન (General Science) ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ? જર્મની ફ્રાન્ચ બ્રિટન જાપાન જર્મની ફ્રાન્ચ બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? હાથી ઉરાંગઉટાંગ મગર કાચબો હાથી ઉરાંગઉટાંગ મગર કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની ઝડપ ___ માં સૌથી અધિક હોય છે ? વાયુ પાણી શૂન્યાવકાશ પિત્તળ વાયુ પાણી શૂન્યાવકાશ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? ઝીંક યુરેનિયમ રેડિયમ પારો ઝીંક યુરેનિયમ રેડિયમ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? ફોસ્ફરસ હિલીયમ ક્લોરીન બ્રોમીન ફોસ્ફરસ હિલીયમ ક્લોરીન બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? રેઈન ગેજ થર્મોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર રેઈન ગેજ થર્મોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP