સામાન્ય વિજ્ઞાન (General Science) સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે ? સીલીકોન ટંગસ્ટન એલ્યુમિનિયમ ઝીરકોનીયમ સીલીકોન ટંગસ્ટન એલ્યુમિનિયમ ઝીરકોનીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? છ બે ત્રણ એક છ બે ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર એટલે ? પાણીની મોટર ઘડિયાળનું લોલક પંખો ડાયનેમો પાણીની મોટર ઘડિયાળનું લોલક પંખો ડાયનેમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 8.5-10.5 5.5-6.0 6.0-6.5 6.5-8.5 8.5-10.5 5.5-6.0 6.0-6.5 6.5-8.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના હાડકાંને મજબૂત બનાવતું તત્વ કયું છે ? વિટામીન એ ચરબી ક્ષાર કાર્બોહાઈડ્રેટ વિટામીન એ ચરબી ક્ષાર કાર્બોહાઈડ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP