સામાન્ય વિજ્ઞાન (General Science) "નોન-સ્ટિક" વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ? બ્લેક પેઈન્ટ પોલીસ્ટ્રીન ટેફલોન પી.વી.સી. બ્લેક પેઈન્ટ પોલીસ્ટ્રીન ટેફલોન પી.વી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ? પ્રાણવાયુ નાઈટ્રોજન કાર્બન - ડાયોક્સાઈડ હાઇડ્રોજન - સલ્ફાઈડ પ્રાણવાયુ નાઈટ્રોજન કાર્બન - ડાયોક્સાઈડ હાઇડ્રોજન - સલ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? નાઇટ્રોજન વાયુથી પ્રકાશના પ્રકીર્ણનથી વાદળા થવાથી ઓઝોન વાયુ વધવાથી નાઇટ્રોજન વાયુથી પ્રકાશના પ્રકીર્ણનથી વાદળા થવાથી ઓઝોન વાયુ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) GERC નું પૂરું નામ જણાવો ? ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન આપેલ માંથી કોઈ નહી ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન આપેલ માંથી કોઈ નહી ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો રોબર્ટ કોચ જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. A E K B A E K B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP