પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ ગ્રામ પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી ઉપસરપંચ ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? તમિલનાડુ રાજસ્થાન દિલ્હી કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન દિલ્હી કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોની નાણાકીય પરિસ્થિતિની પુનઃવિચારણા કરવા નાણાં આયોગની રચના કરવા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 243 1(1) 243 1(3) 243 1(4) 243 (2) 243 1(1) 243 1(3) 243 1(4) 243 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં પ્રથમ નિર્વાચિત લોકસભા ક્યારે અસ્તિત્વમાં આવી ? 17મી એપ્રિલ 1953 17મી એપ્રિલ 1952 17મી એપ્રિલ 1950 17મી એપ્રિલ 1954 17મી એપ્રિલ 1953 17મી એપ્રિલ 1952 17મી એપ્રિલ 1950 17મી એપ્રિલ 1954 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પ્રથમ લોકસભાના સ્પીકર : ગણેશ વાસુદેવ માવલંકર અને એમ.એ.આયંગર
પંચાયતી રાજ (Panchayati Raj) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ પ્રથમ નાણાપંચથી 73માં બંધારણ સુધારા બાદ બંધારણના આરંભથી પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ પ્રથમ નાણાપંચથી 73માં બંધારણ સુધારા બાદ બંધારણના આરંભથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણે લેવાની છે ? સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP