સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે ? બિટયુમિનસ પીટ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બિટયુમિનસ પીટ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? દિશાઓની ઊંડાણની કંપનની ઉષ્ણતાની દિશાઓની ઊંડાણની કંપનની ઉષ્ણતાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? કીડની ફેફસા કમળા હૃદયના કીડની ફેફસા કમળા હૃદયના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? સોનું ચાંદી કાચ તાંબુ સોનું ચાંદી કાચ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 86 વર્ષ 76 વર્ષ 67 વર્ષ 1 પ્રકાશવર્ષ 86 વર્ષ 76 વર્ષ 67 વર્ષ 1 પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP