સામાન્ય વિજ્ઞાન (General Science)
બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તે ___ ઉત્પન્ન કરે છે.

કાર્બન ડાયોક્સાઈડ
સ્યુગર
ઓક્સિજન
બેક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ
ટેલિગ્રાફ - ગેલેલિયો
માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન
કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP