પંચાયતી રાજ (Panchayati Raj)
જૂથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતાં લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?

સરપંચ
ગ્રામ પંચાયત ક્લાર્ક
પ્રાથમિક શાળાના આચાર્ય
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ?

આરોગ્ય
કારોબારી
શિક્ષણ
સામાજિક ન્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 હેઠળ રચાયેલ પંચાયતની મુદત, સંવિધાનના (તોત્તેરમા સુધારા) અધિનિયમ, 1992ના આરંભથી એક વર્ષની અંદર પૂરી થાય ત્યારે અથવા સદરહુ અધિનિયમ હેઠળ રચાયેલ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે આ અધિનિયમ હેઠળ પ્રથમવાર પંચાયતની યોગ્ય રીતે રચના કરવામાં આવે નહીં અને તેની પ્રથમ બેઠક મળે નહીં ત્યાં સુધી પંચાયતની સત્તા કાર્યો અને ફરજો કોણ સંભાળશે ?

જિલ્લા કલેક્ટર
રાજ્ય સરકાર લેખિત હુકમ કરીને નીમે તેવી વ્યક્તિ
રાજ્ય સરકાર
વિકાસ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા પંચાયત નીચેની કઈ સમિતિની રચના કરે છે ?

શિક્ષણ સમિતિ, અપીલ સમિતિ
સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ
ઉપરોક્ત તમામ સમિતિઓ
કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, વીસ મુદ્દાના અમલ અને સમીક્ષા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ?

નાયબ જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા પંચાયતના પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP