પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ? મહેસુલી આવકના 7.5% મહેસૂલી આવકના 3.5% મહેસુલી આવકના 5% મહેસુલી આવકના 75% મહેસુલી આવકના 7.5% મહેસૂલી આવકના 3.5% મહેસુલી આવકના 5% મહેસુલી આવકના 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લાપંચાયત સેવા પસંદગી નીચેના પૈકી કોની નિમણુંક યોગ્ય જણાતી નથી ? જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી જિલ્લાના કલેક્ટર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષે નીમવાના આવા બોર્ડ એક સભ્ય જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય સરકાર નીમે તેવા પંચાયત સેવા રાજ્ય સેવાના અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 7 5 8 6 7 5 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્ય સરકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ? જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ? સભ્યોની સંખ્યા જેટલા એક બે ત્રણ સભ્યોની સંખ્યા જેટલા એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારે (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય) કેટલી સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવવી પડે છે ? Rs.15,000/- Rs.50,000/- Rs.25,000/- Rs.40,000/- Rs.15,000/- Rs.50,000/- Rs.25,000/- Rs.40,000/- ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP લોકસભાની ચુંટણી લડવા માટે સરપંચ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી બનવા માટેની ઓછામાં ઓછી ઉમર 25 વર્ષરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલ માટે ઓછામાં ઓછી ઉમર 35 વર્ષ