કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઝડપથી અમલીકરણ માટે પુરસ્કાર એનાયત કરાયો ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ? હૈદરાબાદ ચેન્નાઈ રાંચી બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ રાંચી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? આપેલ તમામ બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી આપેલ તમામ બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ગ્રહ પર સ્થિત સૂર્યમંડળના સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સની તસવીર જારી કરવામાં આવી ? મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, જાહેર આરોગ્ય પાછળ GDPના 1% ખર્ચને વધારીને ___ ટકા કરવામાં આવ્યો છે. 5.5-6 2.5-3 4.5-5 3.5-4 5.5-6 2.5-3 4.5-5 3.5-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ NID, અમદાવાદ SVNIT, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP