સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

58 વર્ષ
28 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
45 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ?

ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ
IMF
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.

૧,૨
માત્ર ૨
માત્ર ૧
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?

કાળા મરી
ઉત્તમ ભારતીય મસ્લિન
હાથી દાંત
તેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP