સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ?

શિવરાવ કમિટી 1954
અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935
બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940
લેબર ઈન્કવાયરી કમિટી 1938

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' એ શું છે ?

હાઈડ્રોજન પેરોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP