સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? સફેદ રક્તકણો લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ રક્તકણો લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર ડાયાબિટીસ એઈડ્સ કેન્સર અલ્સર ડાયાબિટીસ એઈડ્સ કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? ઉલ્કા પ્રકાશ વાદળો નિહારિકા નક્ષત્ર ઉલ્કા પ્રકાશ વાદળો નિહારિકા નક્ષત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... ચરબીયુક્ત પદાર્થ પરિપક્વ લોહીની નળીમાં જામી જતો પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી ચરબીયુક્ત પદાર્થ પરિપક્વ લોહીની નળીમાં જામી જતો પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? શાહમૃગ કાચબો ડોલ્ફિન ઊંટ શાહમૃગ કાચબો ડોલ્ફિન ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP