સામાન્ય વિજ્ઞાન (General Science)
કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ?

ટાઈટેનિયમ
પ્લુટોનિયમ
રેડિયમ
ઝિર્કોનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટી.બી.ના દર્દના બેક્ટેરિયાના શોધક કોણ હતા ?

જ્યોર્જ ફેડરિક
ડૉ.કૂક
રોબર્ટ કોચ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ?

ક્લોરોહેક્ઝા મિથેન
કલોરીન
એમોનિયા
મિથાઈલ આઈસોસાયનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ?

ક્રાંતિ બિંદુ
જ્વલન બિંદુ
ઉત્કલન બિંદુ
ગલન બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ?

સાઉન્ડ વેવ
રેડિયો વેવ
લાઈટ વેવ
માઈક્રો વેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP