સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? અતિવાહક અર્ધવાહક સુવાહક અવાહક અતિવાહક અર્ધવાહક સુવાહક અવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° સે. 95° થી 106° ફે. 0° થી 100° ફે. 95° થી 105° ફે. 0° થી 100° સે. 95° થી 106° ફે. 0° થી 100° ફે. 95° થી 105° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? કલોરિન હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન કલોરિન હાઈડ્રોજન લિથિયમ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? તાંબુ સિલ્વર નિકલ જસત તાંબુ સિલ્વર નિકલ જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે ? ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1919 1899 1939 1929 1919 1899 1939 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP