સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ?

હાઇપોથેલેમસ
બૃહદ મસ્તિષ્ક
લંબમજ્જા
અનુમસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ?

વિટામીન ડી અને કે
વિટામીન કે
વિટામીન એ
વિટામીન એ તથા બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP