સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ? Al2O32H2O NaAlO2 Al2O3 Al2O3H2O Al2O32H2O NaAlO2 Al2O3 Al2O3H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? શુક્ર શનિ ગુરુ બુધ શુક્ર શનિ ગુરુ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું વિટામીન સનસાઈન વિટામિન તરીકે જાણીતું છે ? વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - એ વિટામીન - સી વિટામીન - ડી વિટામીન - કે વિટામીન - એ વિટામીન - સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? આપેલ તમામ વેનીલા કપૂર ચિકોરી આપેલ તમામ વેનીલા કપૂર ચિકોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ? ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ધ્રુવ ડોમેઈન ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઈટ કોલસો સિલીકોન ફોસ્ફરસ ગ્રેફાઈટ કોલસો સિલીકોન ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP