સામાન્ય વિજ્ઞાન (General Science)
અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે નવેમ્બર 2000માં બનેલી નોંધપાત્ર ઘટના કઇ ?

અવકાશમાં બે યાનોનું મિલન
અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ
અવકાશી નિવાસ
મંગળ પર ઉતરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ISRO એટલે શું ?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
ઇન્ડિયન સ્ટડી રિસર્ચ ઓફિસ
ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
ઇન્ડિયન સ્ટોક રિસર્ચ ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP