સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ? એમોનિયા HFC-134 ફ્રેઓન હેલોન્સ એમોનિયા HFC-134 ફ્રેઓન હેલોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? પિત્તાશય યકૃત જઠર સ્વાદુપિંડ પિત્તાશય યકૃત જઠર સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 3/4 5/4 4/5 2/5 3/4 5/4 4/5 2/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 1, 3, 4, 2 2, 3, 4, 1 1, 2, 3, 4 2, 4, 3, 1 1, 3, 4, 2 2, 3, 4, 1 1, 2, 3, 4 2, 4, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? એલ્યુમિનિયમ કોપર સિલ્વર લેડ એલ્યુમિનિયમ કોપર સિલ્વર લેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP