સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? શોષણ પરાવર્તન વિભાજન વક્રીભવન શોષણ પરાવર્તન વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ___ થી ઓછો હોય. 10 4 7 6 10 4 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો ? આર્કિમીડીઝ ગેલેલિયો એડિસન ન્યુટન આર્કિમીડીઝ ગેલેલિયો એડિસન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડ, તાંબુ, જસત ખનિજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે ? રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો આપેલ તમામ અગ્નિકૃત ખડકો રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો આપેલ તમામ અગ્નિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નગર રોજગાર કચેરીઓ કોને માટે કાર્યરત છે ? S/C ઉમેદવારો OBC ઉમેદવારો S/T ઉમેદવારો SEBC ઉમેદવારો S/C ઉમેદવારો OBC ઉમેદવારો S/T ઉમેદવારો SEBC ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP