ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રીતમદાસ પ્રેમાનંદ દયારામ ધીરો પ્રીતમદાસ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? બાવળા ધંધૂકા ધોળકા પાટણ બાવળા ધંધૂકા ધોળકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP