ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
બુદ્ધિવર્ધક સભા
જ્ઞાનપ્રસારક સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુરસિંહજી ગોહિલ
b) ન્હાનાલાલ દલપતરામ
c) કનૈયાલાલ મુનશી
d) ઉમાશંકર જોષી
1. તપસ્વિની
2. મહાપ્રસ્થાન
3. કાશ્મીરનો પ્રવાસ
4. મહેરામણનાં મોતી

a-3, b-4, c-1, d-2
a-1, b-4, c-2, d-3
a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-3, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
જ્યોતીન્દ્ર દવે
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

નેલ્સન મન્ડેલાના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર
ડૉ.સ્વામિનાથનના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
લાઘવ અને ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP