ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા પાલણ ઓખા લીંગદા પીપોદરા પાલણ ઓખા લીંગદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તરધાર અને કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? ભૂજિયો કાળો ખદીર પચ્છમ ભૂજિયો કાળો ખદીર પચ્છમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? મુંબઈ ચેન્નઈ જામનગર ગુવાહાટી મુંબઈ ચેન્નઈ જામનગર ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? બનાસ સાબરમતી સરસ્વતી પુષ્પાવતી બનાસ સાબરમતી સરસ્વતી પુષ્પાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ? તાપી મહી સાબર મેશ્વો તાપી મહી સાબર મેશ્વો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? પ્રથમ ત્રીજા પાંચમા બીજા પ્રથમ ત્રીજા પાંચમા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP