કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ?

અટલ સ્ટેડિયમ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અબ્દુલ કલામ સ્ટેડિયમ
ગુજરાત સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં શહીદ દિવસ (23 માર્ચ, 2021) ના રોજ કયા સ્થળે શહીદ ભગતસિંહ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

જયપુર
અમૃતસર
ભોપાલ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ?

મધ્ય રેલવે
ઉત્તર પશ્ચિમ રેલવે
પૂર્વ રેલવે
પશ્ચિમ રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP