કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

લક્ષદ્વીપ
લદાખ
પુડુચેરી
આંદામાન અને નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ?

હરિયાણા
પુડુચેરી
જમ્મુ - કાશ્મીર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ?

કિરોન પોલાર્ડ
હેનરી નિકોલ્સ
ક્રિસ ગેલ
માર્ટીન ગુપ્ટિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ?

જી.વી.કે રાવ સમિતિ
સરકારીયા સમિતિ
હૃદયનાથ કુંજરૂ સમિતિ
એલ. એન. સિંઘવી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

વર્ષ 2005
વર્ષ 2009
વર્ષ 2011
વર્ષ 2007

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP