ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

હિન્દ સ્વરાજ
નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP