Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય ન્યુટન તરીકે કોણ ઓળખાતું હતું ?

વિષ્ણુ ગુપ્ત
આર્યભટ્ટ
ધન્વંતરિ
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રેડિયો સક્રિયતા (Radio Activity) ની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ?

હેનરી બેકવેરલ
અર્નેસ્ટ રૂધર ફોર્ડ
માઈકલ ફેરાડે
મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP