GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાળકોના બંધારણીય અધિકારો પૈકી રાજ્યને, તમામ બાળકો કેટલા વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી નિ:શુલ્ક, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી સોંપે છે ?

6 થી 14 વર્ષ
14 વર્ષ કરતાં ઓછી
0 થી 6 વર્ષ
0 થી 10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે.
2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે
3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે

માત્ર 1 અને 2
માત્ર 2
1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP