ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લીલેરો ઢાળ' કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
જયંત પાઠક
પ્રિયકાન્ત મણિયાર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - બ. ક. ઠાકોર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP