ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
નાનાભાઈ ભટ્ટ
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની પદયાત્રા
હિમાલયની યાત્રા
પૂર્વોત્તર
દક્ષિણાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાંસી નામની છોકરી’, ‘કાલસર્પ’ કોના નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ?

મધુરાય
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ ત્રિપાઠી
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP