ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

પ્રહલાદ પારેખ
ભાનુપ્રસાદ પંડ્યા
બ.ક.ઠાકોર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP