ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિધાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ.ભોગીલાલ સાંડેસરા
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ. નલિની ગણાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

આપણો ધર્મ
ધર્મ અને સમાજ
ભૂત નિબંધ
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP