ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

ધીરુભાઈ ઠાકર
દુલેરાય કારાણી
નિરંજન ભગત
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

માતા વીરકુંવરીએ
દાદા રાવ દુદાજીએ
શ્રીકૃષ્ણએ
પિતા રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક
સમયદ્વીપ
એકલતાના કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP